image description

Tejal Shah

Writer and Critic
તેજલ જતન શાહ 
 
વ્યવસાયિક ક્ષેત્રે 
 
માનવ પ્લેસમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે પોતાની કન્સલ્ટન્સી.
 
સાહિત્ય ક્ષેત્ર
સાહિત્ય ક્ષેત્રે ૨૦૧૭માં  “Blessed Despair” નામે સંપાદિત કવિતા સંગ્રહ આવ્યો જેમાં કુલ ચાર કવિતાઓ પ્રકાશિત થઈ.
૨૦૧૮માં માનનીય વર્ષા અડલજા,શ્રી કિરીટ દૂધાત અને શ્રી રામ મોરી જોડે 'ટેલ્સ ટહુકો' ટૂંકી વાર્તાના વિષય અંતર્ગત,અમદાવાદ લિટરેચર ફેસ્ટિવલમાં  સ્પીકર તરીકે જોડાવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
'પંખ - ઈ  મેગેઝીનમાં' ૨૦૧૮થી 'વાર્તા-સેતુ" નામે કટાર લેખન.
૨૦૧૯માં નેશનલ ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત ગુજરાતી ફિલ્મ "હેલ્લારો"નું અમદાવાદ લિટરેચર ફેસ્ટિવલમાં સંચાલન કરવાનો અવસર પ્રાપ્ત થયો તેમજ અન્ય સેશનમાં કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટ દ્વારા સ્થાપિત કાર્યકમ "સદા સર્વદા કાર્યક્રમ"માં શ્રી વિનેશ અંતાણી અને શ્રી કિરીટ દૂધાતના કાર્યક્રમનું સંચાલન કર્યું.
 
ભાલદર્શન પાક્ષિકમાં ૨૦૨૦થી પત્રકાર અને કટાર લેખન.
૨૦૨૧થી મુંબઈના પ્રસિદ્ધ મેગેઝીન 'સર્જનહાર'માં લેખ તેમજ યુ-ટ્યુબ પર લેખનું વાંચન.
 
હાલમાં જ સુપ્રસિદ્ધ નવભારત સાહિત્ય મંદિર સાથે  વિડીયો સ્વરૂપે વિવેચન શ્રેણીનો પ્રારંભ.